એનિમેટેડ પ્રોડક્ટ બનાવનારી અમેરિકન કંપની એક્સટેલે ક્રિસમસને ખાસ અને યાદગાર બનાવવા માટે ટોકિંગ ક્રિસમસ ટ્રી તૈયાર કર્યું છે. આ ટ્રી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરે છે. આ વૃક્ષ લોકો કરે છે અને ઊંઘતી વખતે નસકોરાં પણ બોલાવે છે. જોરદાર વાત તો એ છે કે, તે અલગ-અલગ ફેસ બનાવીને યુઝરને હસાવે છે.

આ ટ્રીને સ્પેશિયલ રેસ્ટોરાં, શોપિંગ મોલ અને ઘરમાં લોકોનું મનોરંજન કરી શકે તે હેતુથી ડિઝાઈન કર્યું છે.