આદિવાસી સમાજના આંદોલનને પ્રભુ વસાવાનુ સમર્થન !! અને કહ્યું કે

0
37

સુરત,તા:07

  • આદિવાસી સમાજના આંદોલનને પ્રભુ વસાવાનુ સમર્થન
  • બારડોલી સાંસદ પ્રભુ વસાવાએ કર્યુ સમર્થન
  • ખોટા પ્રમાણપત્રોના વિરોધમાં ચાલી રહ્યું છે આદોલન
  • પ્રમાણપત્રો રદ કરવા કરી માગ

આદિવાસી સમાજના આંદોલનને બારડોલીના આદિવાસી સાંસદે સમર્થન જાહેર કર્યુ. સાંસદ પ્રભુ વસાવાએ આંદોલનને સમર્થન જાહેર કર્યુ છે. ગાંધીનગમાં સત્યગ્રહ છાવણી ખાતે આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્રો રદ કરવાને લઈ આદિવાસી સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.

સાંસદ પ્રભુ વસાવાએ સોશ્યલ મિડીયા મારફતે આંદોલનને સમર્થન કર્યુ હતુ. અને યોગ્ય કાર્યવાહી કરવા સરકાર સમક્ષ માગ કરી હતી. અને પ્રશ્નોનુ નિરાકરણ નહી આવે તો રાજકારણ થી દુર થવાની પણ વાત કહી.