એકતા કપૂર થઈ કાર્તિકથી નારાજ, જાણો શું છે કારણ

0
134

તા:03 બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કાર્તિક આર્યનની માંગ વધી ગઈ છે. ટુંક સમયમાં મોટી પ્રખ્યાતી મેળવનાર કાર્તિક અનેક ફિલ્મો એક સાથે કરી રહ્યો છે. આ ફિલ્મોમાં કરણ જોહરની દોસ્તાના-૨થી લઈને અનીસ બઝમીની ફિલ્મ ભૂલ-ભૂલૈયા ૨ સામેલ છે. હવે અહેવાલો મળી રહ્યા છે કે તેણે પોતાની ફી પણ વધારી દીધી છે. આ જ કારણ છે કે એકતા તેનાથી ગુસ્સે છે. જી હાં એકતા કપૂર કલાકારોને ઓછી ફી આપવા માટે જાણીતી છે પરંતુ કાર્તિકએ ઓછી ફીમાં તેની ફિલ્મ કરવાની ના કહી દીધી છે.