કોરોનનો કેર : સિંગાપોરમાં કોરોના ચેપગ્રસ્તોના કેસ 36,000ને પાર

0
42

સિંગાપોર
તા : 04
સિંગાપોરમાં કોરોના વાઈરસના 569 નવા કેસ સામે આવ્યા પછી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા બુધવારે 36,000ને વટાવી ગઈ હતી. તેમાંથી મોટા ભાગના ડોરમેટ્રીમાં રહેતાં વિદેશી કર્મચારીઓ છે. નવા ચેપગ્રસ્તોમાં એક સિંગાપોરનો નાગરિક કે સ્થાયી નિવાસી(વિદેશી) છે જોકે છ એવા વિદેશી છે જેમની પાસે કામ કરવાના પાસ છે. તેમણે જણાવ્યું કે અન્ય તમામ ચેપગ્રસ્તો અહીં કામ કરનારા એ લોકો છે જે ડોરમેટ્રીમાં રહે છે.