પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર દેવ દર્શનના પ્રથમ ચરણનું સવારે સવારે આઠ વાગે જીવંત પ્રસારણ

0
64

ભારતભરમાં શ્રદ્ધાપૂર્વક અને આસ્થાપૂર્વક ઉજવાતો તહેવાર એટલે પવિત્ર શ્રાવણ માસ અને પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે”નેટવર્ક ન્યૂઝ” લાવી રહ્યું છે પોતાનો પ્રથમ ગુજરાતી પ્રોગ્રામ “દેવ દર્શન” જેનું પ્રસારણ તારીખ 5ઓગસ્ટ 2019 ના રોજ સોમવારના દિવસે સવારે આઠ વાગે નેટવર્ક “ન્યુઝ ચેનલ”ના આ પેજ પરથી થવા જઇ રહ્યું છે ત્યારે ચાલો અમારી સાથેભક્તિ ની આ સફરમાં જોડાઈ જાવ અને ભોળા શંભુની ભક્તિમાં લીન થઇ જાવ