રવિ શાસ્ત્રી કરશે કિંગ ખાન અને રવીના સાથે અલીબાગમાં નવા વર્ષની ઉજવણી। …. શેર કર્યા ફોટોઝ……

0
200

ટીમઈન્ડિયાનાં કોચ રવિ શાસ્ત્રી નવા વર્ષની ઉજવણી પરિવાર અને મિત્રો સાથે તેમજ બોલિવુડનાં સુપરસ્ટાર શાહરુખખાન અને રવીના ટંડન સાથે ઉજવશે. ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાની 3 મેચોની ટી-20 અને 3 મેચોની વનડે સીરીઝમાં 2-1થી હરાવ્યા પછી હવે ટીમ ઈન્ડિયા આરામ પર છે. અને નવા વર્ષની ઉજવણી ઉજવણી કરી રહ્યા છે.

કોચ રવિ શાસ્ત્રીએ પોતાના ઓફિશયલ મિડિયા એકાઉન્ટ પર નવા વર્ષનાં સેલિબ્રેશનની એક ફોટો શેર કરી છે.આ ફોટોગ્રાફ્સમાં બિઝનેસમેન ગૌતમ સિંઘાનીયા પણ નજરે આવી રહ્યા છે આ ફોટોમાં રવિ શાસ્ત્રી સાથે બોલિવુડનાં કિંગ ખાન, મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડન પણ છે.

5 જાન્યુઆરીથી ભારતે શ્રીલંકા સાથેની 3 મેચોની ટી-20 સીરીઝ રમવાની છે. ક્રિકેટથી બ્રેક પર ચાલી રહેલા ટીમ ઈન્ડીયાનાં હેડ કોચ રવિ શાસ્ત્રીએ પોતાના પરીવાર અને મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.