રાજકુમાર રાવ,રકુલ પ્રીત સિંહ અને હેમા માલિની અભિનિત આ ફિલ્મ નહી થાય થિયેટર્સમાં રિલિઝ…..

0
264

તા:31 આજકાલ ઓટીપી પ્લેટફોર્મ્સ પર ફિલ્મો રિલીઝ કરવાનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે.તેમાં રમેશ સિપ્પી દ્વારા બનાવાયેલી એક ફિલ્મ પણ સમાવિષ્ટ થઈ છે.

થોડા દિવસો પહેલા આ ફિલ્મ ફરી રિલીઝ થવાની છે, તેવા સમાચાર હતા. પ્રોડયુસર વાયકોમ-૧૮ આ ફિલ્મના નિર્માતા છે. પણહવે એવા સમાચાર મળી રહયા છે કે,આ ફિલ્મ થિયેટરમાં નહીં પરંતુ ઓટીપી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે

 

 

 

 

 

 

રમેશ સિપ્પી દ્વારા દિગ્દર્શિત અને હેમા માલિની, રાજ કુમાર રાવ અને રકુલ પ્રીત સિંહ અભિનિત થયેલ ફિલ્મ ‘સિમલા મીરચી’ ઓટીપી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. રમેશ સિપ્પીએ આ ફિલ્મ ૨૦૧૪માં બનાવી હતી. પરંતુ અમુક કારણોસર આ ફિલ્મ રિલીઝ થઇ શકી નહીં.