લોકડાઉનમાં લુડો રમીને ટાઈમપાસ કરી રહ્યાં છે અનુષ્કા અને વિરાટ

0
132

મુંબઈ,તા:20 અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લોકડાઉનમાં લુડો રમીને ટાઈમપાસ કરી રહ્યાં છે. તાજેતરમાં અનુષ્કાએ જણાવ્યું હતું કે વિરાટ તેના ક્રિકેટને મિસ કરી રહ્યો ચે. એવા હાલમાં જ અનુષ્કાએ લુડોનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શેર કરીને એને કેપ્શન આપી હતી કે હું હારી નથી રહી, હું ઘરમાં છું અને સાથે જ સોશ્યલ ડિસ્ટન્સીંગનું પણ પાલન કરી રહી છું.