વડા પ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ: સૂત્ર

0
65

નવી દિલ્હી/ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 21 અને 22 માર્ચ દરમિયાન ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાત લેવાના હતા. હાલ ખબર લખાઈ રહી છે ત્યારે સૂત્રો તરફ થી મળેલી જાણકારી અનુસાર પીએમ મોદી એ પોતાની ગુજરાત મુલાકાત મુલતવી રાખવામાં આવી છે. હાલ આ સમાચાર ની અધિકારીક પુષ્ટિ કરવામાં આવી નથી.