સમગ્ર દેશના લોકોના મનમાં ફરતો એક જ પ્રશ્ન આ દુધ ક્યાં ગયું ??

0
176

બે મિનિટ મહેરબાની કરીને વિચાર કરો કે દૂધ ક્યાં ગયું…?

લોકડાઉનના કારણે

(1) તમામ મીઠાઈની દૂકાનો બંધ છે.
(2) તમામ હોટેલ, રેસ્ટોરન્ટ બંધ છે.
(3) તમામ ચાની દૂકાનો, ચાની લારીઓ બંધ છે.
(4) ચીઝ, પનીર, માખણ, ઘી વેચતી બેકરીઓ બંધ છે.
(5) લગ્ન પ્રસંગ કે પાર્ટીઓ નથી થઈ રહી.

તો પછી આ તમામ જગ્યાએ વપરાતું દૂધ ક્યાં ગયું…?
દૂધને વધારે સમય સાચવી પણ નથી શકાતું…

શું ખરેખર બજારમાં આટલા મોટા પ્રમાણમાં બનાવટી દૂધનો ધંધો ચાલી રહ્યો છે…? અને આવા નકલી દૂધ તથા દૂધની બનાવટોને આપણે શોખથી ખાઈ રહ્યા છીએ…

વાત વિચારવા જેવી છે…