હળવદમાં જી.ઈ.બી. ઓફિસમાં કર્મચારીની બેદરકારી આવી સામે

0
27

મોરબી,તા:30

  • હળવદમાં જી.ઈ.બી. ઓફિસે કર્મચારીની બેદરકારી આવી સામે
  • બ્રાહ્મણની ભોજન શાળા વિસ્તારમા 3 કલાકથી વિજળી ગુલ
  • સવાર 7 વાગ્યાથી લાઈટમાં મુકવામાં આવ્યો હતો કાપ
  • કોઈ પણ જાણ કર્યા વગર કાપ મુકતા લોકો રોષે ભભુક્યા
  • અરજદાર દ્વારા GEB ફોન કરવા છતાં જવાબ ના મળતા લોકો પરેશાન
  • હળવદ GEB ઓફિસનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

.હળવદ GEB ઓફિસે કર્મચારીઅો ગેરહાજર હોવાનો વિડિયો વાયરલ …..આજે સવારના ૭ વાગ્યાથી હળવદમા બ્રાહ્મણની ભોજનશાળા વિસ્તારમાં લાઇટનો કાપ મુકવામાં આવ્યો છે…..અચાનક લાઇટનો કાપ મુકાતા અરજદાર GEB ઓફિસે પહોચ્યો……બ્રાહ્મણની ભોજન શાળા વિસ્તારમા સતત 3 કલાકથી વિજળી ગુલ……ઓફિસમા લાઇટો તેમજ પંખા ચાલુ હોવા છતાં અેક પણ કર્મચારી જોવા ન મળ્યા……લાઇટ કાપથી સહેરીજનો પરેસાન…ઓફિસે ફોન કરવા સતા કોઈ જવાબ ન મળતા અરજદાર GEB ઓફિસે પહોચ્યતા ત્યા પણ કોઈ જ જોવા ન મળ્યુ…. અરજદાર ના ઢરે હાડના પેશેન્ટ હોવાથી નાહ લેવામા લાઇટ જરુરિયાત ઉભી થતા રજુઆત કરવા ગયેલ અરજદારને સાંભળવા વાળુ કોઈ જ નથી…..જાગ્રુત નાગરીકે હળવદ GEB ઓફિસનો વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો