2020 થી 2030 સુધી દર બે વર્ષે 15મીએ ઉતરાયણ:સૂર્યની ગતિના કારણે બનશે આ ઘટના

0
225

અમદાવાદ ,તા:07 સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે દર વર્ષે મકરસક્રાંતિ 14 મી જાન્યુઆરીના દિવસે હોય છે.પરંતુ આ સાલ મકરસંક્રાંતિ 14 મી નહીં પણ 15મી જાન્યુઆરીના દિવસે આવે છે. આવતા વર્ષે એટલે કે 2021 માં પણ મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીના દિવસે આવશે.સૂર્યની ગતિના કારણે અગાવ પણ મકરસંક્રાંતિની તારીખોમાં બદલાવ થયો હતો. આ વર્ષે પણ સૂર્યની ગતિ બદલાવને કારણે આ વર્ષે મકરસંક્રાંતિની તારીખમાં બદલાવ થયો છે.આ વર્ષે ઉત્તરાયણની તારીખમાં બદલાવ થયો હોવાને કારણે 15 મી તારીખે દાનપુણ્યના કાર્ય કરવામાં આવશે.તે દિવસે વાસી ઉતરાયણ પણ ઉજવવામાં આવશે