ગાંધીનગરમાં વર્ગ-3નો કર્મચારી ‘કરોડપતિ’, રૂ.2000 કરોડનો આસામી

0
67

ગાંધીનગર
તા : 21
ગુજરાતનાં મુખ્યમંત્રીએ ભ્રસ્ટાચારને ડામવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે રોજબરોજ ACBના ઝપટે પણ અનેક અધિકારીઓ ચઢી જાય છે, ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ધ્વારા ફાયર જેવો ચોકાવનારો આક્ષેપ સાથે ગાંધીનગર કલેક્ટરને પત્ર પાઠવ્યો છે. ત્યારે ગાંધીનગર જીલ્લામાં ફરજ બજાવતો વર્ગ-3 કર્મચારી 2009 કરોડનો આસામી હોવાનો ઘટસ્ફોટ કિરીટ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. તેવામાં સવાલ થાય છે મોટા મોટા ઉદ્યોગપતિઓને પણ શરમાવે તેટલી સંખતી વર્ગ-3ના અધિકારીની છે. જેનો માત્ર 30-40 હજાર રૂપિયા પગાર છે તે વ્યક્તિ 2000 કરોડ રૂપિયાનો આસામી કઇ રીતે હોઇ શકે. હાલ તો આ દાવાના કારણે તમામ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

એક તરફી પ્રેમમાં પાગલ યુવતી પ્રેમીની પત્નીને ફટકારી, પોલીસની સામે હાથની નસો કાપી અને પછી પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ગાંધીનગર કલેકટરને આ અંગે પત્ર લખ્યો છે. પત્રમાં વર્ગ-3ના કર્મચારીઓની માહિતી માંગવામાં આવે છે. આટલું જ નહી આ કર્મચારીઓ પર હાથ નાખતા આઇએએસ અધિકારી અને આઇપીએસ અધિકારીઓ પણ હાથ નાખતા ગભરાય છે. જો તેને કંઇ પણ કહો તો તે અધિકારીની બદલી કરાવી નાખવા જેટલી શક્તિ આ વર્ગ-3નો કર્મચારી ધરાવતો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જેના કારણે આઈએએસ, આઇપીએસ અધિકારીઓ પણ મને કે મને આ કર્મચારીને છાવરી રહ્યા છે. જનતા કોંગ્રેસ કાળો પંજો ક્યારેય ગુજરાતની તિજોરી પર પડવા નહિ દે. પ્રશાંત વાળા આ ઉપરાંત એક આઈપીએસ અધિકારીઓની મદદથી વર્ગ-3ના આ VIP કર્મચારીએ 100 કરોડ રૂપિયાની જમીન પચાવી પાડી છે. ખાનગી ડોકટર પાસેથી 100 કરોડની જમીન પચાવી પાડી હોવાનું જણાવ્યું છે, આ ઉપરાંત આ વર્ગ-3 નો કર્મચારી કાયદેસર રીતે નોકરી પણ નથી લાગ્યો. તેણે શરૂઆત જ કૌભાંડથી કરી હતી. આ કર્મચારી ખોટા પ્રમાણપત્ર આધારે નોકરી મેળવ્યાનો આક્ષેપ.