Home Tags News

Tag: news

રાજકોટમાં જાહેરમાં માસ્ક ઉતારી ધુમ્રપાન કરવું પડયું ભારે

રાજકોટ,તા:30 રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ મહાનગર પાલિકાની ટીમ દ્વારા માસ્ક ન પહેરનાર તેમજ સોશિયલ ડીસ્ટન્સીગ નો ભંગ કરનાર લોકો વિરુદ્ધ વેપારીઓ વિરુદ્ધ કડકમાં કડક...

વડોદરા: ચણીયાચોળીના વેપારીને આવ્યો રાતા પાણીએ રોવાનો વારો

વડોદરા,તા:30 નવરાત્રીમાં આ વર્ષે ચણીયાચોળી સહિતની ચીજવસ્તુઓ વેચનાર વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ફક્ત વડોદરાના નવરાત્રી બજારોને જ 100 કરોડનો ફટકો પડ્યો છે..આજ...

અક્ષતની આત્મ હત્યા અંગે શેખર સુમનનો કટાક્ષ

મુંબઈ,તા:30 સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યાને ચાર મહિના થવા આવ્યા છે પરંતુ તેમાં હજી સુધી ઉકેલ આવ્યો નથી ત્યાં મુંબઈ માં ભોજપૂરી અભિનેતા અક્ષત ઉત્કર્ષે આત્મ...

કેરળમાં નેગેટિવ સર્ટિફિકેટ આપતી ઝડપાઇ લેબ

તિરૂવનંતપુરમ,તા:30 કેરળમાંથી મધ્ય પૂર્વ અને અન્ય દેશોમાં જવા ઇચ્છતા લોકોને ટેસ્ટ કર્યા વગર જ કોરોના નેગેટિવ સર્ટિફિકેટ આપી તેમની સાથે છેતરપીંડી કરનાર એક ખાનગી લેબનો...

NCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ

મુંબઈ,તા: 30 મુંબઈમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ કહેરની વચ્ચે સુશાંતના કેસમાં ડ્રગ્સ કનેક્શનને લઈને કામ કરી રહેલી એનસીબીની ટીમ પણ કોરોનાની ઝપેટમાં આવી...

ગુજરાત કેડરના IAS પી.ડી. વાઘેલાની TRAIના ચેરપર્સન પદે નિમણૂંક

રાજકોટ,તા:29 ગુજરાત કેડરના IAS પી.ડી. વાઘેલાની TRAIના ચેરપર્સન પદે નિમણૂક કરવામાં આવી છે. આ મહિને જ તેઓ નિવૃત થવાના હતા ત્યારે 3 વર્ષનો કાર્યકાળ વધારી...

રૂપાણી સરકારના દાવાની મોદી સરકારે ખોલી પોલ

ગાંધીનગર,તા:29 ગુજરાત સરકારની ચાર વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઑફ પાવર દ્વારા સરકારની ચાર વીજ વિતરણ કંપનીઓ ઉપરાંત દેશની...

ચીની બેંકો લાલઘૂમ-અનિલ અંબાણીની મિલ્કત પર શરૂ કરી આ કાર્યવાહી

નવી દિલ્હી,તા:28 દેવાની ચુકવણી ન કરતા ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીની સંપત્તિ જપ્ત કરવા ચીનની ત્રણ બેન્કોએ કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.નોંધનીય છે કે કે...

ભોપાલના આ ડેમમાં સેલ્ફી લેતા ડોક્ટરની પત્ની તણાઈ

ભોપાલ,તા:28 ભોપાલ નજીક આવેલ હલાલી ડેમ ફરવા માટે આવેલા ડોક્ટર માટે એક દુ:ખદ ઘટના બની ગઈ છે. ડેનની નજીક તેમની પત્ની સેલ્ફી લઈ રહી હતી....

કેરળમાં ગર્ભવતી મહિલાને દાખલ કરવાની ના પાડતાં જોડિયા બાળકોના મોત

તિરૂવનંતપુરમ,તા:28 કોરોના કાળમાં માણસ બચવા માટે માણસને મદદ કરવાથી ગભરાય છે તેવી ઘણી ઘટનાઓ સામે આવી હશે. તમને સાંભળને એવુ લાગતુ હશે કે હવે દુનિયામાંથી...

Advertisement

MOST POPULAR

HOT NEWS