Tag: on wheelchair
ફોટોગ્રાફરે પૂછ્યા હાલચાલ, તો અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો કપિલ શર્માએ
મુંબઈ
તા 23
કોમેડિયન કપિલ કપિલ શર્મા મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેરમાં બેસેલો જોવા મળ્યો હતો. ફોટોગ્રાફર્સ કપિલ શર્માનો ફોટો પાડે છે અને તેના સ્વાસ્થ્ય વિશે પૂછે...