તળાજા યાડમા MSP ખરીદી ટેકાના ભાવનુ તરકટ અને ચોરીના બનાવ સામે આવ્યા: દશરથસિંહ ગોહિલ

0
202

તળાજા
તા : 08
તળાજા મા ઘંઉ ની ખરીદી (m.p.s) ટેકાના ભાવે મજુરો અને સ્ટાફ તેમજ ગોડાઉન ઇનચાર્જના ઇશારે ખેડુતોના ઘંઉ ચોરી કરી ત્યારે ખેડૂતોએ સવારે યાર્ડમા આવ્યા તો માલુમથયું કે મારા ઘંઉ ઓછા થયા છે તો મંજુર તેમજ નિગમના ખરીદના હાજર કર્મચારીઓને જાણ કરતા તેઓએ ખેડૂતોને જુઠા આ શ્ર્વાશન આપ્યા કેસાહેબ આવે તો કેમેરા ખોલાવીને જોય આપવું પણ થોડા સમય પસાર થતા નિગમનાકર્મચારીઓએ કાકીડાજેમરંગ બદલ્યો અને ખેડૂતો ને મામુ બનાવવા નુ ચાલુ કર્યુ કે ઓથોરોટી પાસે પાસવર્ડ હોય એ ખોલવા માટે પરમીશન ની જરૂર પડેછે ત્યારે ખેડૂતો નો શક અકીન માબદલી ગયો અને ખેડૂતો આગેવાન દશરથસિંહ ગોહિલ તણસા ને જાણ કરી તો દશરથસિંહ ગોહિલ એ એ તાત્કાલિક તાલુકા પ્રમુખશ્રી અશોકસિંહ સગવૈયા ને સ્થળ પર મોકલી ને ખેડૂતોનો આત્મવિશ્ર્વાસ વધારો કર્યો અને પોલીસ ફરિયાદ કરાવી અને જીલ્લા તાલુકા ના ઉચ્ચ અધિકારીઓ ને તેમજ મીડીયા કર્મીઓ ને જાણકરી હતી અને આજ રોજ દશરથસીહ ગોહિલ તણસા રૂબરૂ હાજર રહી અને પોલીસ ને તમામ ખેડૂતો ના જવાબ લખાવવા અને પંચો તરીકે ખુદ રહ્યા ત્યાર બાદ જીલ્લા પુરવઠા અધિકારા મેડમ પણ તળાજા યાર્ડ મા દોડી આવ્યા હતા.

ખેડૂતોની રજુવાત શાંતિ પૂર્વક સાભળી અને તપાસ સ્થળ તપાસ કરી તેમજ દશરથસિંહ, અશોકસિંહ જયદિપભાઇ તથા યાર્ડ ના ચેરમેન તથા સેકેટરી, સાથે રાખી ને યાર્ડ ના સી.સી.ટી.વી. ફુટેજ ખુબજ બારી કાઇથીજોઇ અને નિગમના સી.સી.ટી. તાત્કાલિક બતાવા માટે સાથે રહેલા અધિકારી ને આદેશ કર્યો અને નિગમના સી.સી.ટી.વી. ખોલી ને હાજર ખેડૂત આગેવાન દશરથસીહ ગોહિલ તણસા અને જયદીપભાઇ ભટ્ટ ને તુરંત બતાવ્યા આ સી.સી.ટી.વી. માબે ઇસમો રાત્રી ના 10:50 મિનીટે આવી અને શટર ના તાળું ખોલી નિગમની ઓફીસ માં પ્રવેશી અને સી.સી.ટીવી ફુટેજ બંધ કરી દિધા અને ભુલી ગયા.કે યાર્ડ ના કેમેરા ચાલુજ છે અને મજુરો ને ચાલુ કર્યુ અને આશરે 340 મણ જેવા ઘંઉ ભરી લીધા નો ખેડૂતો એ જણાવ્યું અને ત્યાર બાદ એક ચણા ના લોટ માંથી એક કટો ચણા પણ ચોરી કરી આ તમામઘટનાઓ યાર્ડ ના કેમેરા માં કેદ થય ગયા અને એક જગ્યા એ. થી બીજી જગ્યાએ હેરાફેરી કરી હતી એ સ્પષ્ટ દેખાયવ આવ્યું અને મજુરો એ પણ સ્વિકારી લીધું કે હા અમો ને કહ્યા. પ્રમાણે જ કર્યુ છે આ વાત તમામઓડિયો ક્લીપ મા પણ સ્પષ્ટ સંભળાય છે.

ખેડૂતોને પડ્યા પર પાટું જેવી હાલત માં મદદરૂપી ભગવાન યાર્ડ સેકેટરી તેમજ તાલુકાના જાગૂત ખેડુતો, યાર્ડ કર્મચારીઓ અને ચેરમેન તથા ડિરેક્ટરો,પોલીસ સ્ટાફનો અને મીડિયા તેમજ જીલ્લા પૂરવઠા અધિકારી બેન શ્રી ખુબ સાથ સહકાર આપ્યો એ બદલ ખેડુતોને ન્યાય મળશે અને કાયદાકીય કાર્યવાહી થાય અને પોલીસ તથા જીલ્લા ના પુરવઠા અધિકારી શ્રી એ કહ્યુ કે કોઇ પણ ગુનેગાર હશે એને સામે કડક મા કડક પગલા લેવામાં આવશે કાર્યવાહી કરશું. અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી આ m.s.p, ખરીદીના ઘંઉ કયા જાય છે કોણ મોકલવા નું કહે છે અને કોના નામે વેચાય છે આ તમામ કાર્યવાહી પર દશરથસિંહ ગોહીલ તણસા તથા ખેડૂતોની મીટ મંડાય છે ત્યારે દશરથસિંહ ગોહિલ ખેડૂતોની મદદ કરનાર દરેકને ધન્યવાદ પણ આપ્યો.